રોનલના વિચારો

તો થઇ જાય થોડો અલ્પાહાર, જો મુજ સમો હોય વિચારો પીરસનાર….

થોડું અંગત….

હું રોનલ દયાશરણ કનોજીયા……નામ ભલે અજુગતું લાગે છે…પણ એને જાણીતું અર્થાત તમારાથી પરિચિત કરાવા માટે જ તો અહિયા આવ્યો છું…

જન્મભૂમી તો વડોદરા જ છે પણ કર્મભૂમી પણ આપડા ગુજરાતીઓ સાથે જ ગુજરે તો તો હું ભયો-ભયો થઇ જઇશ…

એમ તો મારા વિચારો ઘણા બધા મિત્રો ને ગમે છે પણ એ વિચારોને હું મારી કવિતા થકી તમને જણાવાનો પ્રયત્ન કરું છું

ઓહ્હ….હવે મારે એવું પણ નઈ લખવું પડે કે મને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ છે…એટલે જ તો કવિતા ઓ લખવાનો શોખ જાગ્યો છે…

તો હવે મારી કવિતાઓ ભલે સારી હોય કે નાં હોય પણ એને તમારી સાથે share તો હું કરી જ શકું છું ને દોસ્તો….

Advertisements

4 ટિપ્પણીઓ »

 1. રોનલ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
  રોનલ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

  ટિપ્પણી by Rupen patel | ઓગસ્ટ 12, 2010 | જવાબ આપો

 2. તો થઇ જાય થોડો અલ્પાહાર, જો મુજ સમો હોય વિચારો પીરસનાર…. vaah vaah…

  ટિપ્પણી by saksharthakkar | ઓગસ્ટ 12, 2010 | જવાબ આપો

 3. hey….congrats….તો થઇ જાય થોડો અલ્પાહાર, જો મુજ સમો હોય વિચારો પીરસનાર…..wow….liked it…

  ટિપ્પણી by Rinkle | ઓગસ્ટ 13, 2010 | જવાબ આપો

 4. ગુજરાતી બ્લોગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!

  ટિપ્પણી by વિનય ખત્રી | ઓગસ્ટ 13, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: