રોનલના વિચારો

તો થઇ જાય થોડો અલ્પાહાર, જો મુજ સમો હોય વિચારો પીરસનાર….

ભૌતિક રાહત કે માનસિક પીડા….???? by કૃણાલ પટેલ…

આંખોમાં સપના હઝાર લઈને, ચાલ્યા ઘરેથી,
દિલમાં યાદો ના પહાડ લઈને, ચાલ્યા ઘરેથી,

ખબર નથી આ રસ્તો ક્યાં લઇ જવાનો,
સેહલો નથી આ લાડવો ખાવાનો..

તો પણ ચાલી પડ્યા છે આ રાહ પર…
કસમ છે એ રામ ની…કે પાછા ની પડીએ કોઈ વળાંક પર….

તો પણ ઘર તો બહુ સંભારે છે ઘડીએ ઘડીએ..
પપ્પાનો ગુસ્સો ને મમ્મીનું વહાલ સાવરણીની સળીએ સળીએ….

હજુ પણ નથી ભુલાતું એ સ્પ્લેન્ડર ને ટોબું સાઇકલ…
ડોહાનું સેવ-સળ ને સ્કૂલ નો પેલો પટાવાળો માઈકલ…

વરસાદ ની રીમઝીમ કે માટી ની ભીનાશ માં એ સુગંધ નથી….
સવાર ની કિરણ કે સાંજ ની શીતળતામાં એ ઉમંગ નથી…

છતાં કેમ નથી સમજતું મન મારું….
મોહ-માયા ના રોગથી પીડાઈ રહ્યું છે મન મારું…

તા.ક.:–> કૃણાલ પટેલ મારો એક ખાસ મિત્ર, કે જે આજે એની ફેમીલી થી દુર અમેરિકા માં સારી નોકરી કરી રહ્યો છે…તો એને એની વેદના પોતાની પેહલી કવિતા થી વર્ણવી છે….

Advertisements

નવેમ્બર 18, 2010 - Posted by | કવિતા

2 ટિપ્પણીઓ »

  1. ala….aa kai vedna nai….kai pan na mar hathoda….aa to lakhi nakhi am j…ae kavita…

    ટિપ્પણી by Krunal | નવેમ્બર 18, 2010 | જવાબ આપો

  2. વાહ કવિરાજ કૃણાલ વાહ…

    ટિપ્પણી by saksharthakkar | નવેમ્બર 19, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: